નારણપોર પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

 

નારણપોર પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

તારીખ : 29-08-2023નાં દિને નારણપોર પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.શાળાની દીકરીઓએ શાળાના ભાઈઓને કપાળે કુમકુમ તિલક કરી રક્ષા બાંધી હતી. 










Post a Comment

Previous Post Next Post